સંસ્થાની વાર્ષિક પ્રવૃત્તિઓ
- બ્રાહ્મણવિદ્યાર્થીઓને વિનામૂલ્યે છાત્રાલયમાં રહેવાની વ્યવસ્થા. (સઠરફોર્મદર વર્ષે જુલાઇ-ઓગષ્ટ માસમાં આપવામાં આવે છે.
- ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક, ઉચ્ચતર-માધ્યમિક (ધોરણ ૮ થી ૧૨) તથા કોલેજમાં અભ્યાસ માટે આર્થિક સહાય.. (સદર ફોર્મ દર વર્ષે ઓગષ્ટ માસમાં આપવામાં આવે છે.)
- જ્ઞાતિજનોદ્વારા શ્રાવણી પર્વની ઉજવણી (સદર ઉજવણી માટેનામનોંધણીદરવર્ષે ઓગષ્ટ માસમાંથાય છે.
- જ્ઞાતિજનોદ્વારા મિલન સમારંભતથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ, (દરવર્ષે ડિસેમ્બર માસમાં થાય છે. તથા પાસ ઓફિસમાંથી આપવામાં આવે છે.
- જ્ઞાતિજનોનાબટુકોનો સમૂહ જનોઇ કાર્યક્રમ. (દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી િઅથવા મે માસમાં યોજવામાં આવે છે.